વૈશિષ્ટિકૃત
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ગ્રામ પંચાયત વિશે આટલું જાણી લ્યો, સરપંચ અને તલાટી બંનેને જબાવ આપવા પડશે
આમ તો આપણે ને બવ કેતા હોય છીએ કે ગામડાઓ નો વિકાસ નથી થતો, સરકારી ગ્રાન્ટો નો ઉપયોગ નથી થતો , કોઈ કઈ કરતુ નથી, પણ જોવા જઈ એ તો એમાં આપણો જ વાંક છે, કારણ કે આપણને જ નથી ખબર હોતી કે આપણી ગ્રામપંચાયત માં શું ચાલતું હોય છે , આપણને જે હકો મળેલા છે, એના વિષે અજાણ છીએ.
તો બસ આજે એના વિષે જ જાણીશું. આજના બ્લોગમાં.
ગ્રામ પંચાયત ની મતદાર યદીમાં જેનુ જેનુ નામ હોય એ બધા ગ્રામસભા ના સભ્યો અને જેમ લોકસભા માં ધારાસભ્યો કે સંસદસભ્યો ઊભો સરકાર ને સવાલ કરી શકે એમ તમે પણ તમારા ગામની સરકાર એટલે કે સરપંચ કે તલાટી ને સવાલ કરી શકો છો આ પાવર ગ્રામસભા માં આપેલો છે.
કેટલા લોકોને ખબર છે?
ગ્રામસભા ની અંદર સુ એ કઉ કે સુ કામ કરવામાં આવે.લોક સભા ની સિઝન આવે એમાં બજેટસત્ર, શિયાળુસત્ર આવે ચો માસૂસત્ર આવે એમાં માં સુ થાય.આ સત્ર માં સુ થાય સરકાર નું બજેટ આવે એમાં સરકારે ક્યાં ક્યાં શેત્રે સુ સુ કામ કર્યું એનો રીપોર્ટ આવે અને વિપક્ષ એનો વાંધો ઉઠાવે આવું બધું આવે. સરકાર એ કેટલા રૂપિયા ખર્ચ્યા અને કેટલા રૂપિયા ક્યાં ગયા અને રૂપિયા ક્યાં આવ્યા એનો હિસાબ આવે ધારાસભામાં.
લોકસભા અને વિધાનસભા નુ સત્ર ચાલુ થાય એટલે રૂપિયા ક્યાંથી આવશે અને ક્યાં અને ક્યાં જસે એનું બજેટ નક્કી થાય એમ ગ્રામસભા દર વર્ષે ઓછામાઓછી 3 વખત જરૂરી છે મળતી પણ હોય છે તમને ખબર નથી હોતી.ગ્રામ સભાની અંદર સુ કામ થાય એ હું કઉ આ બધું કાયદેસર હોય છે આ બધું ઓન પેપર કરી નાખતા હોય છે પણ તમને ખબર નથી હોતી સરપંચ અને તલાટી ઓનપેપર પર કરી જ નાખતા હોય છે પણ તમને ખબર નથી હોતી.ગ્રામસભા એટલે સાત દિવસ પહેલા ઢોલ ની દાંડી ટીપાવી પડે કે નવા ગામ ની ગ્રામ પંચાયત ની ગ્રામ સભા નું આયોજન અને તારીખ,વાર,અને સમય એના બેનર ગામ ની જાહેર જગ્યા એ લગાવવામાં આવે છે. દાત. એક તારીખે નવા ગામ ના ચોક માં ગ્રામ સભા ભરવાની છે તો ગામ ના લોકો હાજર રહેવા વિનંતી..
આખા ગામ ને જાણ કરવાની હોય છે પછી આખુ ગામ ગ્રામસભા માં બેસે એના અધ્યક્ષ હોય સરપંચ જેવી રીતે કે લોકસભા માં અને વિધાનસભા માં સ્પીકર હોય ખબર છે? ગ્રામસભા ના અધ્યક્ષ ગામ ના સભ્યો ગામ ના મતદાર હોય.આ ગ્રામ સભા માં છેલ્લા એક વર્ષ માં રૂપિયા ની આવક અને જાવક ગામ ની વાત કરે છે.દરેક ગ્રામપંચાયત એ નાણાં કિય વર્ષ એટલે એપ્રિલ થી શરૂ થાય અને માર્ચ માં પૂરું થાય એને "Finalcial Year" નાણાકીય વર્ષ કહેવાય. દરેક નાણાકીય વર્ષ માં ગ્રામપંચાયત ને રૂપિયા આવ્યા કેટલા અને ક્યાંથી એ ગ્રાન્ટ ના આવ્યા કે વેરા ના,અનુદાન ના આવ્યા,ફંડફાળો આવ્યો જે આવ્યું તે આવ્યા કેટલા અને ખર્ચ્યા કેટલા એ સરપંચ અને તલાટી એ આખા ગામને એનો હિસાબ વાંચી સંભળાવવાનો હોય છે.આ કાયદો છે અને કાગળ પર થતું પણ હોય છે પણ તમને ખબર નથી હોતી. હવે ગ્રામ સભાની અંદર સુ કરવાનું હોય એ હું કહું છેલ્લા એક વર્ષ નો ખર્ચો બિલ ટુ બિલ રજૂ કરવાનો હોય છે દાત. બિલ નંબર પાંચ સંજય ભાઈ ને રેતી ના ૫૦૦૦ આપ્યા.
પછી જાહેર માં બોલાય પછી એની બહુમતી લેવાય અને વધુ બહુમતી થાય એટલે બિલ માન્ય ગણાય.એક એક ખર્ચો માન્ય કરવાનો હોય છે. એ બહુ ઓછા લોકો ને ખબર હોય.ગ્રામસભા ભરાય એટલે ઓછા માં ઓછા પચાસ લોકો ની હાજરી જોઈએ પચાસ થી ઓછા હોય તો ગ્રામ સભા માન્ય ના ગણાય.
દાત.જેમ કે વિધાન સભામાં એકશોબ્યશી ધારાસભ્યો માંથી ત્રણ કે ચાર ધારાસભ્યો જાય તો માન્ય ના ગણાય વિધાનસભા ઓછા માં ઓછા પચાસ ટકા ધારાસભ્યો હાજર જોઈએ.
એમ ગ્રામસભા ની શરૂઆત કરવી હોય તો પચાસ જણાં ની સઇ જોઈએ એમાં દર વખતે નકલી સઇ તમારા નામ થતી હોય છે પરંતુ તમને ખબર નથી હોતી. હવે આરટીઆઈ કરજો કે વર્ષ બે હજાર ઓગણીસ ના બધા ઠરાવ આપો અને આ ગ્રામસભા માં હાજર રહેલા વ્યક્તિ ની સઇ દર્શાવતા રજીસ્ટર ની નકલો આપો. એમાં તમારું નામે પણ હસે તમને પણ નઈ ખબર હોય.એ એમની રીતે સઇ કરી નાખે તમને ખબર પણ ના હોય.બીજું કે ગ્રામસભા ની અંદર વાર્ષિક હકપત્રક ની અંદર કેટલીક નોધ પડી હોય એની જાણકારી આખા ગામ ને આપવાની હોય છે.
હકપત્ર એટલે શું?
હકપત્ર એટલે કે ગામનો રેવન્યુ રેકર્ડ. રેવન્યુ એટલે કે ગામ ની તમામ જમીન એટલે કે સરકારી,ખેતીની,બિનખેતી ની,પડતર,ગૌચર આ જે તમામ ગ્રામપંચાયત ની માલિક ની હોય ની હોય.સાત બાર તમારા નામનું હોય અડધું કલેકટર ના નામ નુ હોય છે.એટલે કે હકપત્ર એટલે છ નંબર નું પત્રક આવે એમાં ધારોકે પપા ના નામ પરથી દીકરા ના નામ પર જમીન ની ખાતે થાય એટલે એની નોધ થાય એ હાકપત્ર માં થાય
દાત. રામજી ભાઈ ની જમીન એમના છોકરા ના નામે કરી એમ નોધ થાય છ નંબર માં
આખા વર્ષ દરમિયાન કેટલી નોધ પડી એ તલાટી એ કેવાનું હોય છે.
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
લોકપ્રિય પોસ્ટ્સ
Shu Thayu Full Movie 480p Free Download By Ashishsays2u
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
Dark - Ek Soch Blogs By Ashish Sadhu
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
Netflix (Clone Apk) free Download From Ashishsays2u
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
How To Use "Add Me To Search" Ashishsays2u
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો