મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

Dark - Ek Soch Blogs By Ashish Sadhu

How To Use "Add Me To Search" Ashishsays2u

 

     આજે આપણે પોતે google માં કઈ રીતે એડ થઈ શકી તેના વિશે વાત કરવાના છી.આમ જોવા જઈએ તો બધાને અંદરો અંદર એ ઈચ્છા તો હોય જ છે કે કોઈ google માં સર્ચ કરે તો આપણું નામ પણ સર્ચ રિઝલ્ટ માં આવવું જોઈ એ. પણ એ કઈ રીતે કરવું એનો કોઈ આઇડીયો આપણા મગજ માં ના હોય. કાઈ વાંધો નહીં આજે એના વિશે જ વાત કરીશું.

     સૌ પ્રથમ તો વાત એ આવે કે ગૂગલ કાઈ રીતે કોઈ પણ માહિતે ને સર્ચ કકરી બતાવે છે, તો વાત જાણે એમ છે કે તમે તમારા કી વર્ડ માં જે ટાઇપ કરો છો એ ગૂગલ ના સર્વર મા પડેલી માહિતી માંથી મેચ થતા પરિણામ ગૂગલ માં બતાવે .તો તમને એમ થશે કે આપણો ડેટા થોડો ગૂગલ મા હોય, તો જવાબ છે હા, થોડો ડેટા હોય છે અને થોડો ડેટા આપણે દેવાનો હોય છે.

તો ચાલો હવે તમને વધુ બોર નહિ કરૂ અને શરૂ કરું છું,

 

     સૌ પ્રથમ તો એક twitter અકાઉન્ટ બનાવી લ્યો. અને અકાઉન્ટ બનાવ્યા બાદ ત્રણ ચાર પોસ્ટ કરી દો. હવે એ પોસ્ટ કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે જે પણ પોસ્ટ તમે લખો છો તેમાં તમારૂ location, તમારા નામનો # (ex.#ashiahsadhu) એમ hastag નાખો, ને આવું માત્ર ખાલી twitter અકાઉન્ટ માં જ નહીં પરંતુ instagram, facebook તમામ app માં આવી રીતે જ પોસ્ટ કરો .



ત્યાર બાદ જે phone માં તમે આવી સેટિંગ્સ કરી છે તે phone સિવાય બધા જ phone માંથી તમારુ નામ સર્ચ કરો, અને આવું સતત 10 કે 15 દિવસ સુધી કરો, એટલે ગૂગલ મા એક તમારા નામનો સર્ચ add થશે અને google એ સર્ચ ને મળતા પરિણામો શોધશે જેથી.તેની સાથે મેચ થતી તમામ detail સર્ચ રિઝલ્ટ મા બતાવશે.

બીજું એ કરવાનું કે google સર્ચ માં પોતાની પ્રોફાઈલ ઉમેરી શકાય.

     

એ કરવા માટે સૌ પ્રથમ google chrome માં જઈને "add me to search " સર્ચ કરો. 


ત્યાર બાદ get started પર ક્લિક કરી તમારી ઈચ્છા મુજબ ની માહિતી ઉમેરો, 




Chrom માં google એકાઉન્ટ login ના હોય તો લોગીન કરો,




જરૂરિયાત મુજબ social media એકાઉન્ટ Add કરો,
અને તમારા વિશે ની માહિતી, જેમ કે hometown, etc વગેરે ઉમેરો.



 બધુ થઈ ગયા બાદ preview પર click કરો, અને બધું બરાબર હોય તો save પર click કરી માહિતી સેવ કરી લો, કામ પૂરું,આવું  કર્યા પછી તમારી માહિતી સર્ચ કરવા વાળા ને કૈક આ રીતે બતાવશે.


માહિતી ભરી દીધા પછી તમારુ નામ સર્ચ કરતા તમારા phone ma માહિતી બતાવશે પરંતુ બીજા લોકોને તમારી માહિતી બતાવતા થોડો સમાજ લાગશે જેમ કે 25 થી 30 દિવસ આટલા સમય માં તને બીજા ના મોબાઈલ માંથી તમારા નામ સર્ચ કરતા રહો એટલે તમારાં social media accounts ના photos પણ add થઈ જશે.

આ બ્લોગ ને અહીં પૂરો કરતા, મળીએ એક નવા બ્લોગ સાથે જય હિન્દ.🇮🇳

જો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, અને શેર  કરો .

   અને એની સાથે જ સબસ્ક્રાઇબ  કરો ઇ-મેઇલ થી જેથી નવા બ્લોગ ની માહિતી તમને જલ્દી થી મળે. અને ફોલ્લૉ બ કરતા જજો .😇 








ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ