મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

Dark - Ek Soch Blogs By Ashish Sadhu

Salil Jamdar - The Real Hero Of Youth

     
   
    Title of the document

ઘણા બધા લોકો આને ઓળખતા હશે અને ઘણા બધા લોકો નહીં પણ ઓળખતા હોય, કાઈ વાંધો નહીં, હું તમને એની ઓળખ કરવી દવ , આ છે સલીલ જામદાર. અને આજે આપણે એના વિશે  જ વાત કરવાના છીએ.


        સલિલ જામદાર એક યંગ યૂટ્યૂબર છે. જેનું કામ બધા જ યૂટ્યૂબર્સથી કૈક અલગ છે, જેની ચેનલ નું નામ Salil Jamdar & Co. છે. સલિલ પોતે એક્ટર ,સિંગર અને રાઇટર છે, જેના વિડિઓઝ. માત્ર મનોરંજન. માટે જ નહિ,પરંતુ દુનિયાની. અને દેશ ની હકીકત થી તમને વાકેફ કરાવેછે, તમને એમ થશે કે દેશ અને દુુુુુનિયાની એવી તે કેવી હકીકત જેનાથી આપણે વાકેફ થવાની જરૂર છે, અને એને માત્ર આપણાં દેશની હકીકત આપણા સામે લાવવા માટે વિડિઓઝ. બનાવવાનું. ચાલુ કરી દીધું. તમને એમ થશે કે વિડિઓઝ બનાવવા એ કોઈ મોટી વાત નથી તો હા એ સાચું, પણ વિડિઓ બનાવવું ત્યારે સહેલું ને ખર્ચા વિનાનું છે જયારે ફક્ત એક જ. વ્યક્તિ એક જગ્યા એ બેસી ને શૂટ કરતો હોય , પરંતુ બધી. વસ્તુ સ્પષ્ટ. સમજાવવા માટે આખા સેટ ની અને એક્ટરની જરૂર પડે છે, એટલે તે ખર્ચ ને પોહચી વળવા માટે પોતાની ૧૫ લાખ ની સેવિંગ્સ અને મિત્ર પાસેથી ૧૦ લાખ રૂપિયા ની લોન લઇ દેશ ને સુધારવાની શરૂઆત કરી દીધી. બસ પછી તો વિડિઓઝ પર વિડિઓઝ બનાવવા લાગ્યો.હા ચાલો એના થોડા વિડિઓઝ વિષે થોડી માહિતી મારા માટે મુજબ આપું.

※  Asli Gully Boy


        અસલી ગલ્લી બોય ના ટાઇટલ થી જાહેર થયેલ આ વિડિઓ બોલિવૂડ ના સુપરસ્ટાર્સ કે જેઓ ઇન્ડિયાના યંગ યુથ ના આઇડલ છે, તેઓ પોતે કરતા જાહેરાત થી દેશ ના યુવાનો પર કેવો પ્રભાવ પડે છે, તે સ્પષ્ટ રીતે નાટકીય રૂપાંતર થી બનાવેલ છે, જેના દ્વારા સલિલ બોલિવૂડ ના સ્ટાર્સ પાર સીધો કટાક્ષ કરે છે. તે પોતાના લાભ માટે એવા પ્રોડક્ટ ની જાહેરાત કરે છે જેના દ્વારા સામાન્ય જનતા ને ઘણા બધા ગેરલાભ થાય છે . આમા કોઈ એક અભિનેતા નહિ પરંતુ, તેવા દરેક અભિનેતા ને ટાર્ગેટ કરીને લોકો ને સમજાવવા નો પ્રયત્ન કરવા માં આવ્યો છે. કે જાહેરાત માં આવતી દરેક વસ્તુ સારી નથી હોતી, ઘણી બધી વસ્તુઓ આપણને નુકસાન કારક હોય છે.  જો તમે એ વિડિઓ નથી જોયો અને જોવા માંગતા હોય તો તેની લિંક નીચે આપેલ છે.

Video Link -  Asli Gully Boy

※ Marry-you-Anna

 
      ડ્રગ્સ જેવા મુદ્દા પર વિડિઓ બનાવવો કોઈ સામાન્ય બાબત નથી, ગુજરાતીમા કહીયે તો ગાંજા જેવી બાબત પર ભાગ્યેજ કોઈ વિડિઓ બનાવે છે, કારણ કે  ગાંજા પાર ભારતમાં પ્રતિબંધ છે, અને એવા મુદ્દા ને બહાર લાવવા માં ઘણા બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો રહેશે , પણ એને તેના વીડિયોમાં કીધા મુજબ "એ જન્મથી જ નીડર છે ". લોકોમાં ગાંજો વિષે ની બવ ખરાબ છાપ છે . એટલા માટે ગાંજો વિષે પુરે પુરી માહિતી આપવા માટે સોન્ગ બનાવેલું છે . એ સોન્ગ માં જણાવ્યા મુજબ ગાંજો એ એક ઔષધિ છે, અને તેના અનેક પ્રકાર ના ફાયદાઓ છે, અને આ ગાંજો બીજા વ્યસની પદાર્થ ની જેમ શરીરને નહિ પણ મન ને આદત લગાડે છે. અને અને અનેક પ્રકાર ના ફાયદાઓ તેથી ફાર્મસી કંપનીઓને ઘણું નુકસાન થતું હોવાથી યુનાઇટેડ સ્ટેટ્સ એ ગાંજા પાર પ્રતિબંધ મૂકી દીધો. અને યુ.એસ એ ની લેબ માં ચકાસવામાં આવ્યું છે કે ગાંજો દ્વારા કેન્સર ની સારવાર બી  થઇ શકે છે. જો તમે એની સાચી હકીકત જાણવા માંગતા  હોય તો એ વિડિઓ ની લિંક નીચે આપેલી છે જોઈ એવો. 

Video Link - Marry-you-Anna

      આતો વાત થઇ ખાલી એના ૨ વિડિઓ ની એના ઘણા બધા વિડિઓઝ છે જે દેશ ને પડકારરૂપ છે, તો ચાલો આપણે આગળ આવીને દેશ ને સુધારવામાં મદદરૂપ થઇ, કઈ રીતે, દેશ સિસ્ટમ થી બનેલો છે , અને એ સિસ્ટમ આપણાથી. આપણે બધા જે સાચા હોય તેને સપોર્ટ કરી એ .એક વાત એ કે એના વિડિઓઝ જોશો એટલે તમારામાં ઓછામાં ઓછો ફેર તો પડશે જ . અને એવું પણ બને કે તમે એના ઘણા બધા વિડિઓઝ જોઈ આત્મ પરિવર્તન પણ થાય.
     એની એક ખાસ વાત એ છે કે એ કોઈ એક વ્યક્તિ ને નહીં પરંતુ, આખા સમાજ ને ટાર્ગેટ કરે છે, જ ક્યાંક ને ક્યાંક સાચું જ છે. હું આશા રાખું છું કે તમને આ બ્લોગ ગમ્યો હશે, તો ચાલો 

   આ બ્લોગ ને અહીં પૂરો કરતા, મળીએ એક નવા બ્લોગ સાથે જય હિન્દ.🇮🇳

જો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, અને શેર  કરો .

   અને એની સાથે જ સબસ્ક્રાઇબ  કરો ઇ-મેઇલ થી જેથી નવા બ્લોગ ની માહિતી તમને જલ્દી થી મળે. અને ફોલ્લૉ બ કરતા જજો .😇 






 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

લોકપ્રિય પોસ્ટ્સ